મુળી તાલુકાનાં દુધઈ ગામે પ્રખ્યાત વડવાળા દેવ મંદિર નાં મહંત શ્રી રામબાલકદાસ બાપુ નો આજે જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રબારી યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો અને યુવાનો એ રક્તદાન કરી શુભેચ્છા પાઠવી હતી પ્રખર રામાયણ વક્તા અને શિક્ષણ નાં હીમાયતી એવા બાપુ ના જન્મ દિવસે ટેલીફોનીક શુભેચ્છા સંદેશ સંતો મહંતો અધિકારીઓ અને રાજકીય આગેવાન દ્વારા પાઠવવામાં આવેલ હતાં બાપુનાં ૪૪ માં જન્મ દિવસ ની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.