Aapnu Muli

મુળી માંડવરાયજી મંદિરે કેલેન્ડર વિમોચનનું આયોજન કરવામાં આવ્યું

મૂળી માં આવેલ પ્રખ્યાત માંડવરાયજીદાદા મંદિર ખાતે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ ચોવિસી પરમાર પરિવાર દ્વારા સમગ્ર વિસ્તારનાં ઇતિહાસ તેમજ સમાજનાં કાર્યક્રમ દર્શાવતુ કેલેન્ડર વિમોચન રાજપુત કરણીસેના નાં પ્રદેશઅધ્યક્ષ જે પી જાડેજા તેમજ ભુમીગ્રુપ તેમજ સમાજ અગ્રણી શકિતસિંહ જાડેજાનાં હસ્તે કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કલાસ વન અધિકારી તરીકે નોકરી મેળવેલ રવિરાજસિંહ પરમારનું સન્માન પણ કરાયુ હતુ.…


Follow My Blog

Get new content delivered directly to your inbox.